This browser does not support the video element.
ધનસુરા: ધનસુરા સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ ૧૦ દિવસ જાગૃતિ અભિયાન ાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
Dhansura, Aravallis | Sep 3, 2025
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળના સંકલ્પ હબ દ્વારા ધનસુરાની ધ પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓ, કાયદાઓ અને આરોગ્ય પોષણ વિષય પર ધનસુરા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ કરવામાં આવેલ. ડૉ. ભરતભાઇ પરમાર દ્વારા કાર્યક્રમની રૂપરેખા સમજાવી કારક્રમની શરૂઆત કરવામાં આવી.૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, ૧૧૨ જન રક્ષણ, સખી વન સ્ટોપ સેન્ટર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા વિભાગ, આરોગ્ય