મોડાસા શહેરના સ્વાગત બંગલોઝ આગળ અરવલ્લી જિલ્લા ભાજપા સંગઠન દ્વારા પ્રમુખ ભીખાજી ઠાકોરના હસ્તે ભાદરવી પૂનમ નિમિતે અંબાજી જતા સર્વે ભક્તો માટે આજરોજ ગૃરુવાર સવારે 11 કલાકે ચા,પાણી નાસ્તો,મોબાઇલ ચાર્જિંગ,મેડિકલ સેવા સહિત સુવિધાઓ સાથે વિસામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.