સાબરકાંઠા થી શરૂ થયેલું ભાવી શિક્ષકોનું આંદોલન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.. રોજે રોજ આંદોલનકર્તાઓ અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરિ રહ્યા છે.. ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે બહિષ્કૃત શિક્ષણ સંઘના પ્રમુખ ધીરજ લેઉઆ, બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા અને વિવિધ જિલ્લાના ભાવિ શિક્ષકો દ્વારા સરકારી શાળામાં ચિત્ર ,વ્યાયામ ,સંગીત, કોમ્પ્યુટર અને ગ્રંથપાલ સાથે શિક્ષકો ની ઘટ ને લઈને ભરતી માટે ધરણા પર બેસી સરકારને જગાડવા માટે શિક્ષક