અમૂલ ચૂંટણીમાં ખંભાત તારાપુર બ્લોક પરથી kdcc બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારની 84 મતો સાથે ઐતિહાસિક જીત થઈ છે.જ્યારે હરીફ ઉમેદવારને માત્ર 19 મતો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.શુક્રવારે સવારે 10 ક્લાકે, વિજેતા રાજેન્દ્રસિંહ પરમાર ખાતેથી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને પશુપાલકના પડખે રહેવા તેમના હિતમાં કાર્ય કરવા જણાવ્યું હતું.