અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એમ. કે. શાહ ની કોર્ટમાં અલગ અલગ 315 જેટલા કેસો માંથી 309 કેસ નું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં 3 કરોડ 32, લાખ 22, હજાર 192 રૂપિયાના એવોર્ડની રકમ અપાઈ હતી તેવીજ રીતે એડિશનલ સિવિલ અને જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ જે. એલ. પરમાર સાહેબની કોર્ટમાં અલગ અલગ 357 જેટલા કેસો માંથી 357 કેસ નું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં 73, લાખ 52, હજાર 028 રૂપિયાના એવોર્ડની રકમ અપાઈ