આજે સાંજે ૮ કલાકે સાવરકુંડલાના એ.એસ.પી. વલય વૈદ્યના વિદાય સમારોહ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તેમની સેવાભર્યા કામગીરીની પ્રસંસા કરી અને આવતા સમયમાં સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમને ભવિષ્ય માટે સફળતા અને ખુશહાલ જીવન માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.”આ પ્રસંગે જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.