Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના વિડીયો થયા વાયરલ

Nadiad City, Kheda | Sep 11, 2025
નડિયાદ મહાનગરપાલિકામાં ગુરુવારે બપોરે એક કલાકે કોંગ્રેસ અને ભાજપ પક્ષના કાર્યકરો વચ્ચે તીવ્ર વાદવિવાદ શરૂ થયો હતો થોડા સમયમાં આવ્યા વાદવિવાદે જપાજપીમાં ફેરવાયો હતો ત્યારે ટોળામાં થયેલી આ ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં કાર્યકરો એકબીજાની અપશબ્દો બોલતા અને જપાજપી કરતા નજરે પડી રહ્યા છે મળતી માહિતી મુજબ અપશબ્દ બોલવા બાબતને લઈને આ વિવાદ શરૂ થયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us