મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાળીનાથ ગામે એક યુવતી સવારે કોતરમાં ડૂબી ગઈ હતી જેને લઈ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક તે ત્યાં પહોંચ્યા હતા લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા યુવતીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો આ અંગે ફાયર વિભાગ તરફથી આજે ત્રણ વાગ્યા બાદ માહિતી મળી.