ભરૂચ નર્મદા જિલ્લાની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે જેને લઇને ભાજપના બે નેતા વચ્ચે સહકારી સંસ્થાની ચૂંટણીમાં આમને આમને સામને છે જેને લઈને સાંસદ મનસુખ વસાવા એ મોટું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના આવા નિર્ણયના કારણે બન્ને જિલ્લાના આગેવાનો પણ કફોડી પરિસ્થિતિમાં મુકાયા હોવાના આક્ષેપ દુધધારા ડેરીની ચૂંટણીમાં ધારાસભ્ય અરૂણસિંહ રણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે જંગ.