વ્યારા તાલુકા આરોગ્ય કચેરી ખાતે નવસારીના જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં વિદાઈમાન કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લાના વ્યારા તાલુકા આરોગ્ય કચેરી ખાતે 2 કલાકની આસપાસ આરોગ્ય કચેરીમાં ફરજ બજાવતા રાજેશ શેઠ એ સ્વૈચ્છિક નિવૃતિ લેતા વિદાય સંભારંભ યોજાયો હતો.જેમાં નિવૃત ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ હર્ષદ પટેલ અને નવસારી ના મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.જેમાં નિવૃત કર્મચારી દ્વારા તેમના અનુભવ રજૂ કર્યા હતા.