પ્રથમ દિવસની તાલીમ રાજપીપલાના ગાંધીચોક સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાઈ હતી. આ અવસરે કર્મયોગી ટીમના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા વિવિધ થિયરી સત્રો મારફતે પોર્ટલની કાર્યપદ્ધતિ, તેના લાભો તેમજ પગાર બીલ તૈયાર કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન સેકશન અધિકારીશ્રી જૈનમ મહેતા દ્વારા એચ.આર.એમ.એસ. સેલ GAD અને જિલ્લા તિજોરી અધિકારીશ્રીની નિગરાનીમાં સક્રીય સમજ આપવામાં આવી હતી.