ધંધુકા તાલુકાના ફેદરા ગામે દેશના વીર સૈનિક હાર્દિક સોલંકીનો ભવ્ય સ્વાગત સમારોહ, ડીજેના તાલે વરઘોડો – સમગ્ર ધંધુકા વિસ્તારમાં ગૌરવની લાગણી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ફેદરા ગામે આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. ભારતીય સેનામાં 17 વર્ષ સુધી માતૃભૂમિની અવિરત સેવા આપીને વતન પરત ફરેલા વીર સૈનિક શ્રી હાર્દિક જીવરાજભાઈ સોલંકીનો ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો. સવારે 10 વાગ્યે ગામલોકો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડીજેના તાલે.