કુકરમુંડા તાલુકાના સદગવણ ગામની શાળા માંથી મોટર ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ.તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી 4 કલાકે મળતી વિગત મુજબ સદગવણ ગામની સરકારી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં મુકેલ 5 હોર્સ પાવર ની મોટર ની કોઈક અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ છે.જે અંગે શિક્ષક દ્વારા અંદાજિત 20 હજાર ની મોટર ચોરી ની ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.