વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ કરવાના અને પોક્સો એકટ હેઠળના ગુના માં સાંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા બે માસ થી નાસતા ફરતા રહેલ આરોપીને આજવા રોડ વિસ્તાર મા આવેલ પંડિત દીનદયાલ હોલ પાસે થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.