કરજણ પોલીસ મથકે 13 12 2024 ના ગુનામાં અન્ય ઝડપાયેલા આરોપીના મેળાપીપળાથી શેરબજારની વધઘટ જોઈ ખોટી ઓળખ આપી વધુ નાના કમાવી આપવાની લાલચ સાથે રાહુલ ઉર્ફે સુનીલ પ્રભાતજી ઠાકોર રહેવડનગર મહેસાણા નું નામ ખુલતા છેલ્લા નવ માસથી પોલીસ ધરપકડતથી નાસ્તો ફરતો હતો જેને વડોદરા મહેસાણાના વડનગર થી ઝડપી પાડી કરજણ પોલીસને સોપ્યો હતો