Install App
shabbir.dal
This browser does not support the video element.
કાલાવાડ: રણુજા ખાતે યોજાયેલ લોકમેળામાં અંતિમ દિવસે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા
Kalavad, Jamnagar | Sep 3, 2025
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે રામદેવપીર મહારાજના સાનિધ્યમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, તારીખ 1, 2 અને 3 એમ કુલ ત્રણ દિવસ માટે લોકમેળો યોજાયો છે, આજે અંતિમ દિવસે હજારોની સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટ્યા છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!