સિહોર નો ગૌતમેશ્વર તળાવ હાલ છઠ્ઠી વખત ઓવરફ્લો થવા જઈ રહ્યો છે હાલ સપાટી 27 ફૂટ પહોંચવા આવી છે ત્યારે ગમે તે સમયે ઓવરફ્લો થઈ શકે નગરપાલિકા દ્વારા નદીના પટમાં ન જવા ઉપરાંત નીચાણવાળા વિસ્તાર ના લોકોને સાવચેત કરવા સૂચના આપવામાં આવી છે ઉપરવાસ પડેલા વરસાદના કારણે સતત વરસાદી પાણીના આવક ચાલુ