બરડા ડુંગરની ગોદ માં ખંભાળા અને ફોદાળા ડેમમાં નવા નીર આવક છેલ્લા બે દિવસથી અતિશય વધી રહી છે ઉપરવાસ માં ભારે વરસાદ ને કારણે બંને ડેમની સપાટી માં ઉતરોતર વધારો થઈ રહ્યો છે આ બંને ડેમ રાણાવાવ અને તાલુકાના ગામડાઓ તથા પોરબંદર શહેર ને આખું વર્ષ પાણી પૂરું પાડે છે.ખંભાળા ડેમ 78 ટકાની સપાટી એ પહોંચી ગયો છે જ્યારે ફોદાળા ડેમ 87 ટકા ની સપાટી પહોંચી છે.