માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે પરપ્રાંતીય વેપારી પર ફાયરિંગ કરવાના ગુનામાં મદદગારી કરતા ઝડપાયેલા બે આરોપીઓના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તારીખ 13 મીના રોજ પીપોદરા ખાતે દુર્ગા પ્રસાદ શાહૂ ઉપર તેના વતનના ગામના બે આરોપીઓએ રાજકીય અદાવત રાખી અન્ય ઈસમો પાસે ફાયરિંગ કરાવ્યું હતું જેમાં વેપારીને ઈજા થઈ હતી? પોલીસે આ ગુનામાં મદદગારી કરનાર અમિત સિંઘ ત્રિભુવન સિંહ અને દેબાસીસ બનમાલી નાહક