This browser does not support the video element.
રાણાવાવ: રાણાવાવ પોલીસે રાણા ખીરસરા ગામે જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા
Ranavav, Porbandar | Aug 23, 2025
રાણાવાવ પોલીસે રાણા ખીરસરા ગામ સખપુર જતા રસ્તે જાહેરમાં જુગાર રમતા કાના સામતભાઇ મોઢવાડીયા,રામા ગોવાભાઇ ચાનપા,ભાવીન કરશનભાઇ નકુમ,રેનીશ ઉગાભાઇ તેતરપરા અને જેસીંગ આણંદભાઇ સાગઠીયાને રૂપિયા 10530ના મુદામાલ સાથે ઝડપી લઈ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.