પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારના કેટલાક ગામોના ખેતરોમાં મહીસાગર નદીનું પાણી ઘુસી જતા ખેતરોમાં રહેલ પાક બગડી ગયો હતો જેને લઇને ખેડૂતો દ્વારા મહામહેનતે પકવવામાં આવેલા પાકમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ત્યારે આ અંગે બોરડી ગામના સિધ્ધરાજસિંહ સોલંકી એ માહિતી આપી હતી.