મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આવેલ વણાકબોરી વીયર માં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે કડાણા ડેમમાંથી પાણી છોડાતા વણાકબોરી વિયરઓવર ફ્લો થયો છે. અને મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે મહીસાગર નદી કાંઠાના ગામના લોકોને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે અને જરૂરી તકેદારી રાખવા પણ સૂચિત કરાયા.