માંગરોળ શહેર માં આખલા યુદ્ધ દિવસે દિવસે વધતો જાય છે લોકોમાં ભારે રોષ “આંખ આડા કાન” ચર્ચા જોરમાં શહેરમાં ખૂટ્યાનો આતંક યથાવત, લોકો અસુરક્ષિત આજે લીમડા ચોક વિસ્તારમાં બે ખૂટ્યા ઓ વચ્ચે ભયાનક બાથ ભીડ થતાં પાર્ક કરેલી બે બાઇકોને હડફેટ લઈ લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડીવાર માટે આખો વિસ્તાર બાનમાં આવી ગયો હતો. થોડા દિવસ પહેલાં નિર્દોષનો જીવ ગયેલો છતાં તંત્ર સૂતેલું!