બ્રહ્માકુમારી શાખા દ્વારા રક્તદાન શિબિર 2025 નો કાર્યક્રમ યોજાયો. જેમાં મહેમદાવાદની રોટરી ક્લબ, રોટરેક્ટ ક્લબ, ઇનરવીલ ક્લબ,ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખેડા જિલ્લો જેવી અનેક સંસ્થાઓના સાથ તૅમજ સહકારથી આ રક્તદાન શિબિર 2025નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શિબિરનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં, નગરમાં તૅમજ અન્ય કોઈને પણ રક્ત સરળતાથી મળતું રહે અને અણીના સમયે કોઈનું જીવન બચાવી શકાય તે હતો. રક્તદાતાઓએ મોટી સંખિયામાં રક્તદાન કર્યું તેઓને ભેટ આપી માન્યો આભાર.