પાલીતાણામાં સરદાર પટેલ સર્કલ ખાતે સરદાર સન્માન યાત્રા આવી પહોંચી હતી યાત્રા આવી પહોંચે હતી જેને લઈને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સરદાર પટેલ ખાતે કાર્યક્રમ કરાવ્યો હતો જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઘનશ્યામભાઈ શિહોરા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહી સ્વાગત કરવામાં આવ્યો હતો