કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રાજ્યમાં 500 જનરક્ષક વાન પોલીસ વિભાગને આપવામાં આવી છે જે પૈકીની નવ જનરક્ષક વાન સાબરકાંઠા જિલ્લા પોલીસને મળી છે જોકે અન્ય 10 જનરક્ષક પોલીસવાન જિલ્લા પોલીસે દ્વારા તૈયાર કરવામાં આવી છે એટલે કે ટોટલ 19 જેટલી જનરક્ષક પોલીસવાન આગામી દિવસોમાં જિલ્લાવાસીઓ માટે મદદરૂપ બનશે અલગ અલગ પોઇન્ટ પર હોલ્ડ કરવામાં આવશે અને ત્યાંથી જ્યાં સમસ્યા સર્જાય ત્યાં નજીકમાંથી પોલીસ રક્ષક વન પહોંચી મદદ કરશે જોકે આ સમગ્ર બાબતે જિલ્લા પોલીસ