બનાસકાંઠા એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાં ખેતરમાં બનાવેલી નકલી નોટો બનાવવાની ફેક્ટરી ઝડપી લાખો રૂપિયાની નકલી નોટો ઝડપી છે ગુરુવારે વહેલી સવારે ત્રણ કલાકે એલસીબી ની ટીમ દ્વારા રેડ કરી નકલી નોટો બનાવતી ફેક્ટરી ઝડપી બે લોકોની અટકાયત કરી છે