નેશનલ હાઇવે નંબર 8 ઉપર અડાસ ગામ પાસે ITC કંપનીની આઈસર ગાડી નંબર HR 55 AT 0152 સુરત થી અમદાવાદ પ્લીપકાર્ડ નો સામાન ભરી ને જતા રસ્તામાં આકસ્મિક આગ લાગી હતી.જેથી ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સુચના થી ફાયર ફાઈટર સાથે ફાયર ડ્રાયવર સહદેવસિંહ રાઠોડ, ફાયરમેન નરેન્દ્ર ગઢવી, જીજ્ઞેન પ્રજાપતી, મૂકેશ પરમાર, તુરંતજ ઘટના સ્થળ પર જઈ પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.