જુનાગઢ શહેરના રસ્તાઓ ની હાલત કફોડી બની છે ખરાબ રસ્તા ના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તળાવ દરવાજાતી જયશ્રી રોડ પર ફૂટ ફૂટ ના ખાડા પડ્યા છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ક્યારે જાગશે આ મનપાના અધિકારીઓ અને ક્યારે બનાવશે રોડ તેવા સવાલો ઉઠી રહ્યા છે.