ખેડા ધોળકા હાઇવે પર રસિકપુરા પાસે સાબરમતી નદિ પર ના જૂનો બ્રિજ દયનીય હાલત માં ખેડા ધોળકા રોડ ઉપર આવેલ રસિકપુરા ગામ પાસે થી નીકળતી સાબરમતી નદી ઉપર જુના બ્રિજ ની હાલત એટલી ગંભીર છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના બને તો નવાઈ નહિ રસિકપુરા પાસે આવેલ સાબરમતી નદી ઉપર જુનો બ્રિજ ગમે ત્યારે મોટી દુર્ઘટના બની શકે તેવી પરિસ્થિતિમાં છે તો શું તંત્ર અકસ્માત થવાની રાહ જોઈને બેઠૂં છે.??