ચોરી કરવામાં મદદ કરવા ન જતા જશોનાથ વિસ્તારના યુવક પર કરાયો હુમલો .ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ટેક્સી સ્ટેન્ડ પાસે રોડ ઉપર રહેતા સુનિલભાઈ રાજુભાઈ વાઘેલા ઉંમર વર્ષ 21 ને શહેરના ગંગાજળિયા તળાવ ખાતે ચોરી કરવા માટે સાથે લઈ જવા હોય અને તેમને ચોરી કરવાની ના પાડતા ફારૂકભાઈ તથા દત્ત નામના વ્યક્તિએ આવીને છરી વડે હુમલો કરાયો હતો જ્યારે વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.