બિહારમાં કોંગ્રેસ દ્વારા જાહેર મંચ પર થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ના માતા વિશે અભદ્ર અને અશોભનિય ટીપ્પણી કરવા બદલ બદલ લીંબડી શહેર ભાજપ દ્વારા વ્હાઈટ હાઉસ ચોક ખાતે કોંગ્રેસ નો વિરોધ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઇ ચાવડા એ પ્રતિક્રિયા આપી હતી આ પ્રસંગે દલસુખભાઇ ચૌહાણ, પુર્વ પ્રમુખ મુકેશભાઇ શેઠ કિશોરસિંહ ઝાલા, બિપીનભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.