પાલીતાણા તાલુકાના વિવિધ રોડ રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાઓ નાળાઓ સહિત મામલે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત અનુસાર એ સરકાર દ્વારા રોડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે તેના જોબ નંબર પર ફાળવી દેવામાં આવ્યા છે જેને લઈને તાલુકા જનોમાં ખુશીની લાગણી