મોરવા હડફ તાલુકાના સંતરોડ સાલીયા મેઇન બજારમાં દુકાન દારોને દુકાનોના સેડ દૂર કરવા ગ્રામ પંચાયતની મૌખિક સુચના આજે બુધવારના રોજ આપવામા આવી છે સંતરોડ સાલીયામાં રસ્તાની બાજુમાં આવેલી દુકાનોના સેડ નડતરરૂપ થતા હોય ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓને મૌખિક સૂચના આપવામાં આવી છે.