રાણાવાવના આદિત્યાણાની દાદર સીમના ખેડૂતોએ પોરબંદર પી.જી.વી.સી.એલ ની મુખ્ય કચેરીએ સોલારના બીલીંગ અને મેઇન્ટેનન્સ બાબતે તેમજ 24 કલાકમાં ફોલ્ટ મેઇન્ટેનન્સ કરવાનું હોય છે તેના બદલે 15 દિવસ સુધી કામ થતુ ન હોવાથી અને ખેડૂતોના સોલાર ત્રણ ત્રણ માસથી વોલ્ટેજ ઇસ્યુના કારણે બંધ હાલતમાં હોવાની રજુઆત કરી હતી.