જિલ્લા કલેક્ટર સાથેની મુલાકાત દરમ્યાન શિક્ષક સંતોષભાઈ સોલંકી અને રીટાબેન પટેલે પોતાની શાળામાં થતી વિશિષ્ટ પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું હતું. પોતાની શાળામાં થતી કામગીરી વિશેના અનુભવો શેર કર્યા હતા. કલેક્ટરએ શાળા પરીસર , વિદ્યાર્થીઓ અને શિક્ષણ બાબતે વિગતે ચર્ચા કરી હતી.