તરણેતર ખાતે યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ એ મુલાકાત લીધી હતી અને મેળાની અંદર મોતના કુવાની પણ મજા માણી હતી ત્યારબાદ પોલીસ બંદોબસ્ત અંગે સમીક્ષા કરી અને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આ તકે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખડેલું ડીવાયએસપી વિશાલ રબારી સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા