Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: રૂરલ પોલીસે દાવલી ટોલટેક્ષ પાસેથી કારમાં લઇ જવાતો 3.2 લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો.

Modasa, Aravallis | Sep 11, 2025
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના દાવલી ટોલટેક્ષ નેશનલ હાઇવે રોડ પરથી કારમાં રૂ.3.2 લાખના વેદેશી દારૂ સહિત કુલ 7.17 લાખના મુદ્દામાલ સાથે 1 શખ્સને ઝડપી લઈ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us