This browser does not support the video element.
જાંબુઘોડા: ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે જાંબુઘોડા તેમજ રામપુરા ખાતે ગણેશ મંડળોની મુલાકાત લઈ આરતીનો લાભ લીધો હતો
Jambughoda, Panch Mahals | Sep 5, 2025
હાલોલ જાંબુઘોડા વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે તા.4 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાત્રે 9 કલાકે જાંબુઘોડા નગરના બઝાર તેમજ રામપુરા ગામે આવેલ ગણેશ મંડળોની મુલાકાત લઈ ગણેશજીની આરતીનો લાભ લીધો હતો.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ કંજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત જાંબુઘોડા તાલુકા ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશજીની આરતીનો લાભ લીધો હતો