સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા એ તેમના કાર્યાલય જોરાવરનગર સ્થિત જન સંપર્ક કાર્યાલય 'કર્તવ્યમ્' ખાતે મતવિસ્તારના નાગરિકો તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી, તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, ત્વરિત નિકાલ અર્થે જરૂરી સૂચનો કર્યા નાગરિકોના પ્રત્યેક પ્રશ્નને ઉકેલી તેમના જીવનને વધુ સરળ બનાવવા માટે ભાજપ સરકાર પ્રતિબદ્ધ છે.