ઇન્ટર્નશિપ કરવા માટે થઇ ને ફેકલ્ટી વડે વિદ્યાર્થીઓ ને તેમની પસંદગી ના સ્થળ પર ઇન્ટર્નશિપ કરવા લેટર ઓફ રેકમડેશન (LOR) આપવા આવી રહ્યા નથી,જેની પૂર્વ વાઇસ ચાન્સલર અને રજીસ્ટાર ને રજુઆત કરવામાં આવેલી પણ તેનો નિવેડો આવ્યો નથી,જેને લઈને લો ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ કઈ મોટું પગલું ભરે તે પહેલા જ લો ફેકલ્ટીના મેનેજમેન્ટ એ તેઓની માંગ સ્વીકારી લીધી અને તમામ વિદ્યાર્થીઓએ આજે લો ફેકલ્ટીના ડીન ને પેડા ખવડાવીને ખુશી વ્યક્ત કરી.