મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં 24 કલાકથી સતત પડી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ ખાધો બેચરાજી મંદિર પાસે પાણી ભરાતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા 10 તાલુકામાં કુલ 627 એમ એમ વરસાદ ખાતું.