ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને મંદિર રામદેવપીર મંદિર ખાતે ભાદરવા સુદ નોમ થી અગિયારસ સુધી ત્રી દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવશે ત્યારે આવતી કાલે નોમ ના દિવસે રામદેવપીરના મંદિરે નોમના દિવસે નેજા ઉત્સવનું પણ આયોજન થશે ત્યારે આ ત્રણ દિવસ મેળાની મોજ માણવા સહિત પીપળીધામ ખાતે રામદેવપીર મંદિરે દર્શનાર્થે હજ્જારો લોકોની સખ્યામાં માનવ મહેરામણ ઉમટશે.