મહે. શહેરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પંડ્યાપોળ ચકલા સપ્તપોળ યુવક મંડળ, નવજીવન સોસાયટી જેવા વિવિધ વિસ્તારોમાં મોટા મોટા પંડાલોમાં ગણપતિ દાદાને કરાયા બિરાજમાન. ત્યારે સતત નવ દિવસ સુધી સુંદર સુંદર મનમોહક પંડાલોમાં લાઇટિંગો, સિંધુરની થીમ સાથે ગણેશ, જેવા અલગ અલગ સ્વરૂપમાં બિરાજમાન કરેલ દાદાની આરતી થાળ કરી આ વખતે વરસાદ હોવા છતાં પણ અન્નકૂટ, ભજનો, સુંદરકાંડના પાઠ,ઓર્કેસ્ટ્રા પાર્ટી જેવા વિવિધ કર્યક્રમો યોજાયા.નગરજનોએ તેના દર્શનનો લીધો લાભ.