બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના તાલુકાઓમાં વરસાદે તારાજી સર્જી છે ત્યારે લોકોને પડી રહેલી મુશ્કેલીમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી વિધાનસભા ગૃહમાં રજૂઆત કર્યા બાદ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આજે બુધવારે 11:00 કલાકે પ્રતિક્રિયા આપી હતી.