Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી બપોરે 1 કલાકે 25.98 ફૂટ નોંધાઈ હતી.જેને પગલે તંત્ર એક્શનમાં આવી ગયું છે.

Bharuch, Bharuch | Sep 5, 2025
ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી બપોરે 1 કલાકે 25.98 ફૂટ નોંધાઈ હતી.જેને પગલે તંત્ર એક્શનમાં આવી ગયું છે.બપોરે 1 વાગ્યાથી 40 હજાર ક્યુસેક પાણીમાં ઘટાડો શરૂ થયો છે.નદીમાં હવે 4.06 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.ડેમમાં પાણીની આવક 5.51 લાખ ક્યુસેક છે.ત્યારે આજે બપોરે 1 કલાકે ડેમની સપાટી વધી 136.04 મીટર નોંધાઈ છે.જ્યારે ગોલ્ડન બ્રિજની સપાટી 25.98 ફૂટ નોંધાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us