પાદરા મહુવડ ચોકડી પાસે યુવાનોએ અનોખું આંદોલન કરી ખાડા પૂજન કરી વિરોધ દર્શાવ્યો હતો પાદરામાં બિસ્માર રસ્તાઓના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે બિસ્માર ખાડાઓની પૂજા કરી તંત્ર સામે અનોખો વિરોધ નોંધાયો હતો કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પાદરાના મહુવાડ ચોકડી નજીક અનોખી રીતે વિરોધ સાથે ખાડા પૂજન કરી ભારે સૂત્રોચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો