છેલ્લા બે દિવસથી બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ પડ્યો છે જેને લઇને કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકાર સમક્ષ સહાય ચૂકવવાની માંગ કરી છે સુઈગામ ભાભર કાંકરેજ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખૂબ મોટું નુકસાન થયું છે સરકાર દ્વારા આ વિસ્તારોનું સર્વ કરીને સહાય ચૂકવવી જોઈએ તેવી તેઓએ માંગ કરી છે આ અંગેની માહિતી તેઓએ વિધાનસભા ખાતેથી આપી હતી.