Install App
jitu9802
This browser does not support the video element.
પેટલાદ: ખડાણા ગામે કબ્રસ્તાન જવાના રસ્તા ઉપર પાણી ભરાયા, લોકોને મુશ્કેલી
Petlad, Anand | Sep 6, 2025
પેટલાદ તાલુકાના ખડાણા ગામે સીએનઆઇ ચર્ચ ના કબ્રસ્તાનમાં જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે. શનિવારના રોજ દફનવિધિ માટે ધર્મગુરુઓને પાણીમાં થઈને જવું પડ્યું હતું. તંત્ર દ્વારા આ વિસ્તારમાં રસ્તા ઉપર થી પાણી સત્વરે દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!