મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો જે પાવર પ્લાન્ટ આવેલો છે તે હાઇડ્રો પાવર પ્લાન્ટ ના કૂવામાં પાણી ઘૂસવાના કારણે પાંચ યુવકો ડૂબ્યા હતા અને જેમના મોત થયા છે જેને લઇ અને કંપનીના જવાબદાર અધિકારી કર્મચારી તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી.